News & Updates

10
Apr
2019
શ્રી.યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામની વિધાર્થીની વૈદેહી ચૌધરી વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ટેનિસ(બહેનો)ની સિલેક્શન ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ચેમ્પિયન

શ્રી.યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામની વિધાર્થીની વૈદેહી ચૌધરી વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ટેનિસ(બહેનો)ની સિલેક્શન ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ચેમ્પિયન બની છે. હવે તે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ જે જુલાઇ મહિનામાં "નાપોલી" ઇટાલી ખાતે યોજાનાર છે તેમાં કેપ્ટન તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

https://atalsamachar.com/tennis-champions-vedahi-choudharys-big-achievement-in-world-university-tournament

 

 

 

 

 

Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com