We are going to organize Painting Competition on 24-12-2019 at 8:30 AM.
Last date for Registration is : 20-12-2019.
આપને જણાવતા આનંદ થાય છે કે આપણી માતૃસંસ્થા 20 માં વષૅમાં પ્રવેશ કરવા જઈ રહી છે જે સંદર્ભે આગામી સમયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન નુ આયોજન કરવાનુ હોય તો આપના સહકારની અપેક્ષાસહ .... આ અનુસંધાને નીચે ની google form link માં આપની માહિતી આપવા વિનંતી સહ.... આભાર
શ્રી.યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામની વિધાર્થીની વૈદેહી ચૌધરી વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ટેનિસ(બહેનો)ની સિલેક્શન ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ચેમ્પિયન બની છે. હવે તે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ જે જુલાઇ મહિનામાં "નાપોલી" ઇટાલી ખાતે યોજાનાર છે તેમાં કેપ્ટન તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
વડગામ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી ચૌધરી એ ખેલો ઇન્ડિયા અંતર્ગત લોંગ ટેનિસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તારીખ 19/1/2019 ના રોજ મહારાષ્ટ્રના પૂના મુકામે આયોજિત લોંગ ટેનિસ સ્પર્ધામાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો,
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા લોંગ ટેનિસ ની ઓલ ઇન્ડિયા ઇન્ટરયુનિવર્સિટી ટેનિસ ટુર્નામેન્ટ (વુમેન) મા વૈદેહી ચૌધરી નેશનલ ચેમ્પિયન બની હતી જે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત વેસ્ટ ઝોનની સ્પર્ધામાં યુનિવર્સિટી ચેમ્પિયન બનેલ છે.
Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com