હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ માર્ચ જૂન 2019 ની બી કોમ સેમ 6 ની પરીક્ષાઓના પરિણામ જાહેર થયેલ છે જેમાં શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત કોમર્સ કોલેજ વડગામ ના ગુજરાતી મીડીયમ અને ઇંગલિશ મીડીયમ ના તમામ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયેલા છે જે એક અદ્ભુત સિદ્ધિ ગણાય તમામ વિદ્યાર્થીઓ પાસ તો થયેલા જ છે પરંતુ બીકોમ સેમ -6 મા તેમનું પરીણામ ફસ્ટ ક્લાસ સાથેનું છે એટલે કે કોલેજ નું પરિણામ 100 ટકા છે અદભુત બાબતને ધ્યાને લઇ સંસ્થા અને કોલેજ વતીથી ઈ. પ્રિન્સિપલ ડી. બી. જગાણીયા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે
Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com